તાલુકા જિલ્લા પંચાયતોમાં વર્ગ -૩ ના કર્મચારીઓની ભરતી

 

🔥તાલુકા જિલ્લા પંચાયતોમાં વર્ગ -૩ ના કર્મચારીઓની ભરતી✍️style=”font-size: medium;”> 👩‍🎓    રાજ્ય સરકારે તાલુકા જિલ્લા પંચાયતોમાં વર્ગ -૩ ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા ગુજરાત પંચાયત પસંદગી સેવા બોર્ડને સોપી દેતા નિયમોમાં ધરખમ ફેરફારો તોળાઇ રહ્યા છે . સરકારે આ અંગે વિધાનસભામાં વિધેયક પસાર કર્યા બાદ નવા નિયમો બનાવવા પંચયત અને કાયદા વિભાગમાં કામગીરી ચાલી રહી છે . .


style=”text-align: justify;”>

  👩‍💻  ૨૦૧૮ માં પંચાયત તલાટી અને જુનિયર કલાર્કની જગ્યા માટે સરકારે અરજી મંગાવતા ૨૮૦૦ જેટલી જગ્યાઓ માટે ૩૫ લાખ જેટલી અરજીઓ આવેલ . ત્યારપછી ભરતી પ્રક્રિયા આગળ વધેલ નહિ . સરકારે આ તમામ ફોર્મ રદ્દ કરી નવેસરથી અરજીઓ મંગાવવાનો નિર્ણય કર્યાનું અને તેની સત્તાવાર જાહેરાત હવે પછી થનાર હોવાનું જાણવા મળે છે .


style=”text-align: justify;”>  👩‍✈️  ૨૦૧૮ ની ૨૮૦૦ જગ્યાઓના બદલે કુલ જગ્યા ૫ હજાર જેટલી કરવાનું નક્કી થયું છે . કલાર્ક – તલાટી ઉપરાંત પંચાયતની અન્ય કેટલીક કેડરો માટે પણ ભરતી પ્રક્રિયા થશે . જે તે વખતે દરેક ઉમેદવારને એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છુટ હોવાથી કુલ અરજીઓનો આંકડો મોટો થઇ ગયો હતો . હવે એક જ જિલ્લામાં અરજીની છુટ અપાશે . style=”font-size: medium;”>

 👷  જે તે વખતે અરજી કરનારા ઉમેદવારોને વયમર્યાદા કે ફી બાબતે અન્યાય ન થાય તેની સરકાર કાળજી રાખવા માંગે છે . કુદરતી ન્યાયતા સિધ્ધાંત મુજબ તક અપાશે . સરકારે જિલ્લાવાર ખાલી જગ્યાઓ બાબતે માહિતી માંગણા પત્ર ) મંગાવી છે . ૨૦૨૨ ની ધારાસભાની ચૂંટણી પૂર્વે વિવિધ વિભાગોમાં મોટાપાયે ભરતી આવી રહી છે .


👉પંચાયત ના વિવિધ 19 સવર્ગો ની ખાલી જગ્યા ની માહિતી માટે અહીં ક્લિક કરો


પંચાયત સેવાવર્ગ ની વિવિધ ભારતી ઓનો સિલેબસ ડાઉનલોડઅહી ક્લિક કરો


style=”text-align: justify;”>પંચાયત સેવાવર્ગ ના નિયમો માટે અહી ક્લિક કરો

✍️ગુજરાતી સમાચાર 🧾વાચવા માટે અહી ક્લિક કરો


style=”text-align: justify;”>

👉તલાટી 4200 જગ્યા મંજૂર પરિપત્ર અહી ક્લિક કરો

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

Leave a Comment