Apaar id 2024
*જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તમામ* *જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તમામ* *શાસનાધિકારીશ્રી તમામ,* *વિષય: APAAR અમલીકરણ માટે અંતર્ગત Mega APAAR દિવસ ઉજવવા બાબત.* રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત *”એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી ID”* ના ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક થી ધોરણ ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ૧૨ અંકનું *”ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી” APAAR ID* જનરેટ કરવાની … Read more