TAT અને TET પાસ ઉમેદવારો માટે ભરતીને લઈ નેઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિકમાં 7500 શિક્ષકોની ભરતી કરશે. ટેટ 1 અને 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. તેમજ આવતા સમયમાં આયોજન ભરતી નિયમો પૂરા થતાની સાથેએ શિક્ષકોની પણ ભરતી કરવામાં આવશે.
ટેટ ટાટ મિત્રો ભરતી ની માહિતી સારી રીતે પોહસે એના માટે હમે નીચે મુજબ ના ગ્રુપ બનાવ્યા છે
ટેટ ટાટ ગ્રુપ માં જોડાવા માટે અહી ક્લિક કરો
શિક્ષક ભરતી ન્યૂઝ વધુ વાંચવા માટે અહી ક્લિક કરો
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸