TAT TET BHARTI 2024

*ગુજરાતમાં 12,000 થી 15,000 શિક્ષકોની ભરતી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવા રાજ્ય સરકારની તાકીદ. આજે મળનારી કેબિનેટમાં અપાઈ શકે છે આખરી ઓપ. બે દિવસ પહેલા સચિવાલય ખાતે મળેલી હાઈ લેવલબેઠકમાં અપાઈ સૂચના. પહેલા હાયર સેકન્ડરી ના 7,500 શિક્ષકોની આવશે જાહેરાત ત્યારબાદ એટલી જ સંખ્યામાં પ્રાથમિક શિક્ષક ની બે કેટેગરીમાં આવશે ભરતી. ઓક્ટોબર સુધીમાં તમામ ભરતી પૂર્ણ કરવા અપાયો આદેશ*

 

👉TAT TET ભરતી જડપી માહિતી ગ્રુપમાં જોડાઓ

 

📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚

Leave a Comment