GSSSB Recruitment 2024: 502 post

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લાંબા સમયથી ભરતી અંગેની તમામ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા આપ સૌ જાણો છો કે અગાઉ અમુક પરીક્ષાઓને લઈને ઘણા ખરા ફેરફાર કરવામાં આવ્યા હતા. ફરી એકવાર ગુજરાત ગૌણક સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરતા ઉમેદવારો ખુશ થયા છે લગભગ 500 થી પણ વધુ પદો પર ભરતી કરવામાં આવી રહી છે.

GSSSB Recruitment 2024
સંસ્થા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
જાહેરાત ક્રમાંક ૨૩૩/૨૦૨૪૨૫થી ૨૩૫/૨૦૨૪૨૫
કુલ જગ્યાઓ 502
પોસ્ટનું નામ:- વિવિધ પોસ્ટ
એપ્લિકેશન મોડ :-ઓનલાઈન
છેલ્લી તારીખ:- 20 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટ:- https://gsssb.gujarat.gov.in

પોસ્ટની માહિતી

પોસ્ટ ખાલી જગ્યા

👉ખેતી મદદનીશ 436
👉બાગાયત મદદનીશ 52
👉મેનેજર (અતિથિગૃહ) 14
🔵કુલ 502

GSSSB ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
Gujarat Gaun Seva Pasandgi Mandal ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે

https://gsssb.gujarat.gov.in

Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.

https:/ /ojas.gujarat.gov.in શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો

ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

અરજી ફોર્મ શરૂ તારીખ જુલાઈ 01, 2024

👉અરજીની છેલ્લી તારીખ જુલાઈ 20, 2024

🔵મહત્વપૂર્ણ લિંક :

GSSSB માં નોકરીની જાહેરાત અહીં ક્લિક કરો

ઓનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

🌸🗞️🌸🗞️🌸🗞️🌸🗞️🌸🗞️🌸🗞️🌸🗞️🌸🗞️

Leave a Comment