SSC Result Date 2024: ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર, જાણો શું છે તારીખ
SSC Result Date 2024 | ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર
પરીક્ષા તારીખ: 11 માર્ચથી 22 માર્ચ, 2024
પરિણામ જાહેર થવાની તારીખ: 11 મે, 2024, સવારે 9 વાગ્યે
પરિણામ ક્યાં જોવું: GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org
SSC Result Date 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 (SSC) ની પરીક્ષા 2024ના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ધોરણ 10નું પરિણામ 11 મે, 2024 ના રોજ સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે.
આ પરિણામ GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઉપલબ્ધ થશે. વિદ્યાર્થીઓ પોતાનો રોલ નંબર અને સીટ નંબર દાખલ કરીને તમે તમરું રિજલ્ટ જોઈ શકો છો.
પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ GSEB ની સત્તાવાર વેબસાઇટ પરથી તેમના માર્કશીટ ડાઉનલોડ કરી શકશે.
આગામી બે દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ નર્વસ ભર્યા રહેશે કારણ કે તેઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે, પરિણામની તારીખ જાહેર થઈ ગઈ છે, તેથી તેમની આતુરતાનો ટૂંક સમયમાં જ અંત આવશે.
🌞અહીં કેટલીક મહત્વપૂર્ણ તારીખો આપી છે🌞મહત્વની લીંક🔐
ધોરણ 10 નુ પરીણામ જોવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵🔵