Vidhyasahayak bharti 2022, 2600 jagya
વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય, જેની સત્તાવાર જાહેરાત તારીખ ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ સમાચાર પત્રો તેમજ સત્તાવાર વેબસાઈટ પર જાણકારી આપવામાં આવશે. ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. 👉 1. વિદ્યાસહાયક ફાસ્ટ અપડેટ wp ગ્રુપ … Read More »