LRD Recruitment 2024: પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી

 LRD Recruitment


2024: પોલીસ વિભાગમા આવી મોટી ભરતી, 12472 જગ્યાઓ પર મોટી ભરતી


LRD Recruitment 2024: પોલીસ ભરતી 2024: ગુજરાત પોલીસ વિભાગ મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત પોલીસ વિભાગમા 12472 જગ્યાઓ પર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથે અરજીઓ મંગાવવામા આવી છે.



ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.






Post a Comment

Previous Post Next Post