Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી


Security Guard Bharti 2024: નમસ્કાર મિત્રો,સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Security Guard Bharti 2024



સંસ્થાસિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://sisindia.com/




પોસ્ટનુ નામ
ખાલી જગ્યા
પગારધોરણ
શેક્ષણિક લાયકાત
વયમર્યાદા
અરજી ફી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
મહત્વની લીંક
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે

સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા કુલ 2500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.


SIS ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે

આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.

સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની આ ભરતીની નોટિફિકેશન 27 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.


Post a Comment

Previous Post Next Post