TAT merit list 2025

By | 15/03/2025

Tat collector declerd 2025

શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું Revised General list પ્રસિધ્ધ કરેલ છે.

શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોનું DV (Document Verification) list પ્રસિધ્ધ કરેલ છે.

રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ખાલી જગ્યાઓ અપડેટ કરેલ છે.

શિક્ષણ સહાયક ભરતી – ૨૦૨૪ અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારોના Document Verification કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચનાઓ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.

સરકારી ઉચ્ચતર જનરલ મેરીટ લિસ્ટ માટે :

https://hgv.gserc.in/HGV/HGVGeneralMerit.aspx

ગ્રાન્ટેડ ઉચ્ચતર જનરલ લિસ્ટ માટે :

https://hgr.gserc.in/HGR/HGRGeneralMerit.aspx

https://hgr.gserc.in/HGR/HGRDVMerit.aspx

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *