Xamta : SwiftChat by ConveGenius
A unique, interactive, and fun conversational quizzing platform
We bring you the power of conversational AI in education! SwiftChat by ConveGenius is India’s best conversational platform for learning.
ઇમેજમાં આપેલ QR કોડ સ્કેન કરવાથી પણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો
🙏 દરેક શિક્ષક મિત્રોને મોકલવા ખાસ વિનંતી..... 👍
વિડિયો જુઓ 👇👇👇
Xamta web App (સામાયિક મૂલ્યાંકન DATA ENTRY)
શૈક્ષણિક વર્ષ 2022-23 દરમ્યાન લેવાયેલ સામાયિક મૂલ્યાંકનના (13-08-2022) ગુણની DATA ENTRY કરવા માટે Xamta web App ની સુવિધા શરુ કરવામાં આવેલ છે. Xamta web App પર સામાયિક મૂલ્યાંકન-2022-23ના વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી નીચે આપેલ લિંક પરથી કરી શકો છો. વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કેવી રીતે કરશો તે અંગેની વિગતવાર માર્ગદર્શિકા આ સાથે સામેલ છે.જેનો વિગતવાર અભ્યાસ કરી વિદ્યાર્થીઓના ગુણની એન્ટ્રી કરશો.
〰️ લિંક:
➡️
કોઈ ટેકનીકલ સમસ્યા જણાય તો હેલ્પલાઈન નં. 07923973615 પર કોલ કરી માર્ગદર્શન મેળવી કરી શકો
Rate This Article
Thanks for reading: HomeApplicationsXamta App For PAT & SAT Online Marks Entry : SwiftChat by ConveGenius, Stay tune to get latest Blogging Tips.